Speak English! તમને અંગ્રેજી શીખવા માટે ઘણા પ્રકારનુ સાહિત્ય આપી રહ્યુ છે. કેટલાક સામાન્ય વાક્યો લો અથવા તમારુ શબ્દ ભંડોળ વધારો — હજુ ઘણુ આવવાનુ બાકી છે!
વાક્યો
રોજીંદા ઉપયોગી કાર્યો મા વિભાજીત કરેલા અંગ્રેજી વાક્યો.
શબ્દ ભંડોળ
ભાષાકીય વિષયો મા વિભાજીત કરેલુ અંગ્રેજી શબ્દ ભંડોળ.
ખરીદી કરો
ભાષા શીખવા માટેના અભ્યાસક્રમ તથા સોફ્ટવેર અહિયા ખરીદો.
અમને સંપર્ક કરો
સંપર્ક માટેની સંપૂર્ણ વિગતો, વિવિધ પ્રશ્નો તથા સાઇટ યશ.
અંગ્રેજી ભાષા વિષે
350 મિલિયન થી પણ વધારે લોકો અંગ્રેજી ની તેમની માતૃભાષા તરીકે વાપરે છે,જેમા 55 મિલિયન યૂકે મા તથા 200 મિલિયન થી પણ વધારે USA મા. તે દુનિયાભર ના 50 થી પણ વધુ દેશો મા સ્વીકૃત ભાષા છે.
અંગ્રેજી બોલનારા કુલ લોકો,જેમા તે પણ શામેલ છે જેમની તે માતૃભાષા નથી ઍ 1 બિલિયન કરતા પણ વધારે છે.
અંગ્રેજી પ્રમાણ મા સરળ ભાષા છે. થોડા પ્રયાસ થી, તમે જલ્દી જ જોશો કે તમે રોજીંદા વપરાશ નુ અંગ્રેજી બોલી શૅકો છો.
તો અંગ્રેજી કેમ શીખવુ જોઈઍ?
ઍક આંતરરાષ્ટ્રીય ભાષા છે
અંગ્રેજી બોલતા શીખવાથી તમે દુનિયાભર ના કેટલાય લોકો સાથે વાતો કરી શકશો.
તમને નોકરી મળવાની સંભાવનાઓ વધારો
આંતરિક રીતે સંકળાયેલી દુનિયા મા,અંગ્રેજી નુ સારુ ભણતર ઍ ઘણી નોકરીઓ માટે ફાયદાકારક છે. આંતરરાષ્ટ્રીય વેપાર માટે અંગ્રેજી સૌથી વધારે વપરાતી ભાષા છે.
પ્રવાસ
અંગ્રેજી બોલતા દેશનો પ્રવાસ કે રહેવાસ ખૂબ સારો બની રહે જો તમે થોડુ અંગ્રેજી બોલવાનુ જાણતા હોવ. ઍવા દેશો જ્યા અંગ્રેજી વધુ નથી બોલતુ ત્યા પણ તમારુ આ ભાષા નુ ભણતર તમને ઘણુ કામ લાગશે.
આ સાઇટ વિષે
Speak English! નો મુખ્ય ઉદ્દેશ આવુ ભણતર પૂરુ પડવાનો છે કે જેમણે અંગ્રેજી શીખવુ છે તેમના માટે ઘણુ ઉપયોગી બની રહે.
Speak Languages! સાઇટ ના જુથ નો ઍક હિસ્સો છે.
આ સાઇટ મફત છે. અમે અત્યારે અવાજ ઉમેરી રહ્યા છે, અને જલ્દી થી ઉપયોગ કરનારા લોકો થોડી ફી ચૂકવીને વાક્યો તથા શબ્દભંડોળ અંગ્રેજી જેમની માતૃભાષા છે ઍવા લોકો ના મોઢે સાંભળી શકશે.
આ સાઇટ ના વાક્યો તથા શબ્દો બ્રિટિશ અંગ્રેજી પ્રમાણે છે. છતા તમે જે ભાષા શીખશો તે તમને આખી દુનિયા મા જ્યા પણ અંગ્રેજી બોલતુ હશે ત્યા બોલવા તથા સમજવા માટે કામ લાગશે.
જો તમારી કોઈ ટીપ્પણી કે સૂચનો હોય, કે તમને કોઈ નાની ભુલ દેખાય, તો મહેરબાની કરીને અમારો સંપર્ક કરો — અમને તમારા સૂચનો ગમશે.
વેસમીનીસ્તેર પુલ તથા સંસદ ભવન
બીજી Speak Languages! સાઇટ
Speak Spanish!
www.speakspanish.co.uk
Speak French!
www.speakfrench.co.uk
Speak Italian!
www.speakitalian.co.uk
Speak German!
www.speakgerman.co.uk
Speak Russian!
www.speakrussian.co.uk
