અહી કેટલાક અંગ્રેજી વાક્યો છે જે નગર કે શહેર મા ફરતી વખતે કામ લાગશે, તે ઉપરાંત કેટલીક સામાન્ય દિશાઓ
| where can I get a taxi? | મને ટૅક્સી ક્યા મળશે? |
| excuse me, where's ...? | માફ કરશો, ... ક્યા છે? |
| the tourist information office | પ્રવાસી માહિતી કચેરી |
| the bus station | બસ સ્ટોપ |
| the train station | રેલવે સ્ટેશન |
| the police station | પોલીસ સ્ટેશન |
| the harbour | બંદર |
| is there a ... near here? | શુ અહિયા નજીકમા ક્યાક્ ... છે? |
| cashpoint | કૅશ પોઈન્ટ |
| bank | બૅંક |
| supermarket | સૂપર માર્કેટ |
| hairdressers | વાળ સરખા કરવા વાળો |
| chemists | દવા ની દુકાન |
| do you know where there's an internet café? | શુ તમને ખબર છે અહિયા ઇંટરનેટ કેફે ક્યા છે? |
| do you know where the ... embassy is? | શુ તમને ખબર છે, ... ઍલચી કચેરી ક્યા છે? |
| Japanese | જપાનીસ |
| Russian | |
| Swedish | સ્વીડીશ |
| « પહેલાનુ પાનુ | પછીનુ પાનુ » | |
| સવલતો તથા સમારકામ | યાત્રિક માહિતી કાર્યાલય માં |

આ વિભાગ ના દરેક શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈ પણ શબ્દ ઉપર ક્લિક કરો
Things you might see – વસ્તુઓ જે તમે કદાચ જુઓ
| Town centre | નગર નો મધ્ય ભાગ |
| Bus stop | બસ સ્ટોપ |
| Taxis | ટૅક્સી |
| Underground | ભૂગર્ભ |
| Hospital | હોસ્પિટલ |
| Public library | જાહેર પુસ્તકાલય |
| Post office | ટપાલ કચેરી |
| Keep off the grass | ઘાસ થી દૂર રાખો |
| Wet paint | ભીનો કલર |
નીચે ની દિશાઓ ક્યારેક ચાર રસ્તા ઉપર પદયાત્રીઑ ના લાભાર્થે મુકવામા આવે છે
| Look left | ડાબી તરફ જુઓ |
| Look right | જમણી તરફ જુઓ |
