ખાવુ તથા પિવુ


do you know any good restaurants?શુ તમે કોઈ સારી રેસ્ટોરેંટ જાણો છો?
where's the nearest restaurant?સૌથી નજીક રેસ્ટોરેંટ ક્યા છે?
 
can you recommend a good pub near here?શુ તમે અહિયા નજીક મા કોઈ સારુ પબ જણાવી શકો?
 
do you fancy a pint?શુ તમે ઍક પાઇંટ લેશો?
do you fancy a quick drink?શુ તમે ઍક ઝડપી ડ્રિન્ક લેશો?
shall we go for a drink?શુ આપણે પીવા માટે જઇશૂ?
 
do you know any good places to ...?શુ તમે કોઈ સારી જગ્યા જાણો છો…?
eatખાવા માટે
get a sandwichસૅંડવિચ માટે
go for a drinkપીવા માટે
 
shall we get a take-away?શુ અમને બહાર લઈ જવા મળશે?
અવાજ

આ વિભાગ ના દરેક શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈ પણ શબ્દ ઉપર ક્લિક કરો

let's eat out tonightચાલો આજે રાતે બહાર જમવા જઈઍ
 
would you like to ...?શુ તમે ... પસંદ કરશો?
come for a drink after workકામ પછી ઍક ડ્રિન્ક માટે
come for a coffeeકૉફી માટે આવશો
join me for lunchબપોરનુ જમવાનુ મારી સાથે જમો
join me for dinnerરાતનુ જમવાનુ મારી સાથે જમો

Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જુઓ

Reservedઆરક્ષિત
No smokingધુમ્રપાન નિષેધ
 English   中文   Español   العربية   हिन्दी   日本語   Français   Deutsch   Português   Italiano   Русский   한국어   Türkçe 
 Tiếng Việt   ગુજરાતી   Українська   Polski   Bahasa Indonesia   Bahasa Melayu   Română   ภาษาไทย   Nederlands 
 Magyar   Ελληνικά   Čeština   Български   Svenska   Slovenčina   Suomi   Dansk   Norsk   Lietuvių   Latviešu   Eesti