સ્વાસ્થય

Describing symptoms - લક્ષણો કહેવા

what's the matter?વાત શુ છે?
 
I'm not feeling wellમારી તબીયત સારી નથી
I'm not feeling very wellમને કાઇ સારુ લાગી રહ્યુ નથી
I feel illમને લાગે છે કે હું માંદો છુ
I feel sickમને લાગે છે કે હું માંદો છુ
 
I've cut myselfમને કાપો પડ્યો છે
 
I've got a headacheમને માથુ દુખે છે
I've got a splitting headacheમને ખૂબ જ માથુ દુખે છે
 
I'm not wellમને ઠીક નથી
I've got fluમને શરદી છે
 
I'm going to be sickહું બીમાર પડવાનો છુ
I've been sickહું બીમાર છુ
 
I've got a pain in my ...મને ... મા દુખાવો છે
neckગરદન મા
 
my ... are hurtingમારા ... દુખે છે
feetપગ
kneesઘુટણ
 
my back hurtsમારી કમર દુખે છે
અવાજ

આ વિભાગ ના દરેક શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈ પણ શબ્દ ઉપર ક્લિક કરો

Other useful phrases - બીજા ઉપયોગી વાક્યો

have you got any ...?શુ તમારી પાસે કોઈ ... છે?
painkillersદર્દશામક
paracetamolપરસેટામોલ
aspirinઆસ્પ્રિન
plastersપાટો
 
how are you feeling?તમને કેવુ લાગે છે?
are you feeling alright?તમને બરાબર લાગે છે?
are you feeling any better?તમને કઈ સારુ લાગે છે?
 
I hope you feel better soonહું આશા રાખુ કે તમને જલ્દી સારુ થઈ જાય
get well soon!જલ્દી સારા થઈ જાઓ!
 
I need to see a doctorમારે ડૉક્ટર ને મળવુ પડશે
 
I think you should go and see a doctorમારા માટે તમારે ડૉક્ટર ને મળવુ જોઈઍ
 
do you know a good ...?શુ તમે કોઈ સારા ... ને જાણો છો?
doctorડૉક્ટર
dentistદાંત ના ડૉક્ટર
 
do you know where there's an all-night chemists?શુ તમે કોઈ આખી રાત ચાલુ રહેતી હોય આવી દવાની દુકાન જાણો છો?
 English   中文   Español   العربية   हिन्दी   日本語   Français   Deutsch   Português   Italiano   Русский   한국어   Türkçe 
 Tiếng Việt   ગુજરાતી   Українська   Polski   Bahasa Indonesia   Bahasa Melayu   Română   ภาษาไทย   Nederlands 
 Magyar   Ελληνικά   Čeština   Български   Svenska   Slovenčina   Suomi   Dansk   Norsk   Lietuvių   Latviešu   Eesti