સવલતો તથા સમારકામ

General repairs - સામાન્ય સમારકામ

do you know where I can get my ... repaired?શુ તમને ખબર છે, હું મારી ... ક્યા રિપેર કરવી શકુ?
watchઘડિયાળ
cameraકૅમરા
shoesજૂતા
 
there's something wrong with ...મારી ... મા કાઇ ખામી છે
my watchઘડિયાળ
this radioઆ રેડિયો
 
do you do ... repairs?શુ તમે ... રિપેર કરો છો?
televisionટી. વી
computerકંપ્યૂટર
laptopલૅપટૉપ
 
how much will it cost?તેનો કેટલો ખર્ચો થશે?
 
when will it be ready?તે ક્યારે તૈયાર થઈ જશે?
how long will it take?તેને કેટલો સમય લાગશે?
 
I can do it straight awayહૂ તેને તરત જ કરી શકીશ
it'll be ready ...તે ... તૈયાર થઈ જશે
by tomorrowકાલ સુધીમા
next weekઆવતા અઠવાડિયે
 
I won't be able to do it for at least two weeksહું તેને ઓછામા ઓછા બે અઠવાડિયા સુધી નહી કરી શકુ
 
are you able to repair it?શુ તમે તેને રિપેર કરી શકશો?
we can't do it hereઅમે તેને અહિયા નહી કરી શકીઍ
we're going to have to send it back to the manufacturersઆપણે તેને ઉત્પાદક પાસે પાછુ મોકલવુ પડશે
it's not worth repairingતે રિપેર કરવા યોગ્ય નથી
 
my watch has stoppedમારી ઘડિયાળ બંધ થઈ ગઈ છે
 
can I have a look at it?શુ હું તેને જોઈ શકુ?
 
I think it needs a new batteryમારા મત મુજબ તેમા નવી બૅટરીની જરૂર છે
 
I've come to collect my ...હૂ મારી ... લેવા આવ્યો છુ
watchઘડિયાળ
computerકંપ્યૂટર

Photography - ફોટા પાડવાની કલા

could you develop this film for me?શુ તમે આ ફિલ્મ મારા માટે ડેવેલપ કરી શકશો?
could you develop this memory card for me?શુ તમે આ મેમોરી કાર્ડ મારા માટે ડેવેલપ કરી શકશો?
 
would you like matt or gloss prints?તમે મૅટ પ્રિન્ટ પસંદ કરશો કે ગ્લોસ?
 
could you put a new film in the camera for me?શુ તમે મારા માટે કમેરમા નવી ફિલ્મ નાખી આપશો?
અવાજ

આ વિભાગ ના દરેક શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈ પણ શબ્દ ઉપર ક્લિક કરો

At the dry cleaners - ધોબી પાસે

could I have this suit cleaned?શુ મને આ સૂટ સાફ થઈને મળશે?
 
how much do you charge for a shirt?ઍક શર્ટના તમે કેટલા લો છો?

અહિયા કેટલાક વાક્યો છે જે તમને કોઈ પૅંટ આલ્ટર કરાવવુ હાય ત્યારે કામ મા આવશે. યાદ રાખો કે ઍક ઈંચ આટલે લગભગ 2.5 cm થી થોડુ વધારે

could you take these trousers up an inch?શુ તમે આ પૅંટ ઍક ઈંચ ઉંચુ કરી આપશો?
could you take these trousers down an inch?શુ તમે આ પૅંટ ઍક ઈંચ નીચુ કરી આપશો?
could you take these trousers in an inch?શુ તમે આ પૅંટ ઍક ઈંચ અંદર વાળી આપશો?
could you take these trousers out two inches?શુ તમે આ પૅંટ બે ઈંચ બહાર વાળી આપશો?

Shoe repairs and key cutting - ચાવી બનાવવી તથા જૂતા નુ સમારકામ

could I have these shoes repaired?શુ મને આ જુતા રિપેર કરીને મળશે?
 
could you put new ... on these shoes for me?શુ તમે મને આ જૂતા મા નવી ... નાખી આપશો?
heelsઍડી
solesતળીયુ
 
could I have this key cut?શુ મને આ ચાવી કાપી આપશો?
could I have these keys cut?શુ મને આ ચાવીઓ કાપી આપશો?
 
I'd like one copy of each of these, pleaseમહેરબાની કરીને, મને આ બધાની ઍક નકલ જોઈશે
 
could I have a key ring?શું મને કી-ચેન મળશે?